Wednesday, July 10, 2019

10 July

જ્ઞાન સારથિ, [10.07.19 12:54]
[Forwarded from જ્ઞાન સારથિ]
Yuvirajsinh Jadeja:
🔆⚠️🔆⚠️🔆⚠️🔆⚠️🔆⚠️🔆
❗️ઈતિહાસમાં ૧૦ જુલાઈનો દિવસ❕
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎍🎍🎍ઇનસેટ - 2A🎍🎍🎍🎍

વર્ષ ૧૯૯૨માં આજના દિવસે ઇસરો દ્વારા સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરવામાં આવેલા કમ્યુનિકેશન સેટેલાઇટ ઇનસેટ - 2Aને લોન્ચ કરવામાં આવ્યો હતો .

🎋🎋🎋લોર્ડ મેઘનાદ દેસાઈ🎋🎋🎋

ભારતીય મૂળના બ્રિટિશ સ્કોલર , લેબર પાર્ટીના રાજકારણી અને અર્થશાસ્ત્રી મેઘનાદ દેસાઈનો જન્મ વર્ષ ૧૯૪૦માં આજના દિવસે વડોદરામાં થયો હતો .



🔸◾️વિશ્વનો પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ🔹🔘

હાઇસ્પીડ ટેલિફોન નેટવર્ક માટે અમેરિકાની કંપનીઓએ ભેગા મળીને વિશ્વનો પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ ટેલસ્ટાર વર્ષ 1962ની 10 જુલાઈએ છોડ્યો હતો . 1957 માં રશિયાએ પહેલો સેટેલાઇટ સ્પુટનિક - 1 છોડ્યો હતો .

🔻🔺અગ્રેજો સામે ભારતમાં પહેલો બળવો🔹🔸

તામિલનાડુના વેલ્લોર ખાતે 1806 ની 10 જુલાઈએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે પહેલો બળવો થયો હતો . 1857ના પાંચ દાયકા પહેલા થયેલા આ બળવામાં એક જ દિવસમાં 200 બ્રિટિશ સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા .

🔲🔳માનવ ઉત્પત્તિને સમર્થન▪️🔲

 1997મ સૌથી જૂના માનવ કંકાલના ડીએનએ પરીક્ષણ બાદ વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું કે , આફ્રિકામાં પેદા થયેલા માનવીના પૂર્વજોએ એકથી બે લાખ વર્ષ પહેલા અન્ય ભાગોમાં સ્થળાંતર કરી આધુનિક સમાજ બનાવ્યો હતો .

🔵1925 :- સોવિયેત સંઘની સમાચાર સંસ્થા તાસ (TASS)ની શરૂઆત થઈ.

🔵1947 :- તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાને મહંમદ અલી જીન્હાને પાકિસ્તાનનાં ગવર્નર જનરલ નિયુક્ત કર્યા.

🔵1964 :- બેંગ્લોર યુનિવર્સિટીની સ્થાપના થઈ.

🔵1965 :- ગવાલિયરમાં છોકરીઓ માટેની પ્રથમ NCC કૉલેજ શરુ થઈ.

🔵1971 :- કોચિન યુનિવર્સિટી ની કેરળમાં સ્થાપનાં થઈ.

🔵૧૯૬૨ – 'ટેલસ્ટાર', વિશ્વના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરાયું.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)♦️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏏⚾️🏏સનીલ ગાવસ્કર⚾️🏏⚾️🏏
🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏⚾️🏏
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સફળ સુકાની સુનીલ ગાવસ્કરનો જન્મ તા. ૧૦/૭/૧૯૪૯ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં પ્રાપ્ત કર્યું. બચપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો.
💠કરિકેટ રમવાની શરૂઆત શાળાજીવન દરમ્યાન શરૂ કરી હતી. કોલેજ અભ્યાસ દરમ્યાન પોતાના સંગીન રમતને કારણે રણજી ટ્રોફીમાં સ્થાન મેળવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ,ની ડીગ્રી મેળવી હતી.
💠 નિર્લાન સિન્થેટીક એન્ડ કેમિકલ કંપનીમાં નોકરી કરી.
🏏સનીલ ગાવસ્કરની ટેસ્ટ કારકીર્દીની શરૂઆત ઈ.સ.૧૯૭૦-૭૧માં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસથી થઇ હતી.
⚾️પોતાની પ્રથમ ટેસ્ટ મેચ શ્રેણીમાં કુલ આઠ દાવમાં બે વખત અણનમ રહી તેમણે ચાર સદી સાથે કુલ ૭૭૪ રન કરી વિક્રમ નોંધાવ્યો હતો. તેઓ ઓપનીગ બેટ્સમેન તરીકે રમતા હતા.
🏏⚾️ઈ.સ. ૧૯૮૬=૮૭ માં તેમણે નિવૃત્તિ સ્વીકારી. આ સમયગાળા દરમ્યાન પ્રથમ કક્ષાની ૧૨૫ ટેસ્ટ મેચો રમી કુલ ૩૪ સદી સાથે ચાર બેવડી સદી બનાવી કુલ ૧૦૧૨૨ રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો. તેમણે ભારતીય ટીમના સુકાની તરીકે કુલ ૪૭ મેચોનું નેતૃત્વ કર્યું જેમાં નવ મેચોમાં જીત,આઠમાં પરાજય અને ત્રીસ મેચો ડ્રો કરી હતી.
🏏🎾ભારતીય ટીમમાં ઓપનીંગ બેટ્સમેન તરીકે વિશ્વના અગ્રણી પ્રારંભિક બેટ્સમેનમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું હતું. સુનીલ ગાવસ્કરને
🏆ઈ.સ. ૧૯૭૭માં અર્જુન એવોર્ડ અને ઈ.સ. ૧૯૭૯માં પદ્મ ભૂષણ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યારે તેઓ ક્રિકેટ કોમેન્ટરી ઉપરાંત વિશેષજ્ઞ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. જેમાં 📗📗‘ સની ડેઝ’, ‘ આઇડોલ્સ ‘ , ‘ વન ડે વન્ડર્સ ‘ જેવા ઉત્તમ પુસ્તકો આપ્યા છે. ઈ.સ.૧૯૮૦માં વિઝડનના વિશ્વ શ્રેષ્ઠ ગણાતા પાંચ ખેલાડીઓમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

〰️સનીલ ગવાસ્કર ભારત દેશના મહારાષ્ટ્રીયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે રમતા હતા. તેમણે મહાન બેટધર તરીકે વિશ્વમાં નામના મેળવી હતી. તેમણે એમના સમયમાં ટેસ્ટક્ષેત્રે સૌથી વધુ શતકો ફટકારવાનું કિર્તીમાન મેળવ્યું હતું. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


[Forwarded from Police sub Inspector (PSI)]
[ Photo ]
10 july 2019

🎭 મહત્વની ઘટનાઓ

🧩 ૧૮૦૬ – વેલ્લોર બળવો (Vellore Mutiny)થી ઓળખાયેલો, ભારતીય સૈનિકો દ્વારા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની (British East India Company) સામે થયેલો આ પ્રથમ બળવો (સ્વાતંત્ર્ય સંગ્રામ) હતો.

🧩 ૧૯૧૩ – અમેરિકાનાં 'કેલિફોર્નિયામાં આવેલ ડેથ વેલી(Death Valley)માં અમેરિકાનું અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન, ૧૩૪ °ફે.(૫૬.૭ °સે.) નોંધવામાં આવ્યું.

🧩 ૧૯૬૨ – 'ટેલસ્ટાર', વિશ્વના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરાયું.

🧩 ૧૯૭૩ – પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ, બાંગ્લાદેશનેંમાન્યતા આપી.

🎭 જન્મ

🧩 ૧૯૪૯ – સુનીલ ગાવસકર, ભારતીય ક્રિકેટર

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
  ♻️ Powerd By @policeinspector 🐬
➖➖➖➖➖➖➖➖➖➖➖➖



[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (10 july )📘

💮હાલના રક્ષામંત્રી અને ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રાજનાથ સિંહનો જન્મ 1951

💮મહસૂર વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા નો જન્મ 1856.તેમણે વાયરલેસ કમ્યુનિકેશન,રિમોટ કંટ્રોલ, અને અલ્ટરનેટ કરંટનો સિદ્ધાંત આપ્યો હતો.

💮ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કર નો જન્મ 1949

💮ભારતની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન "તેજસ એક્સપ્રેસ"

➡️જ દિલ્હી અને લખનૌ વચ્ચે ચાલશે

💮તાજેતરના આંકડા મુજબ ગુજરાતના 1.42 લાખ બાળકો કુપોષણનો શિકાર.

➡️સૌથી વધુ કુપોષણનો શિકાર દાહોદ જિલ્લામાં છે

💮ગજરાત રાજ્યમાં સૌપ્રથમ હેલ્થ-ATM  ભાવનગરમાં શરૂ થશે.

💮મોરબી જિલ્લાની "રાધિકા" ગાય રોજનું 31 લીટર દૂધ આપે છે. જે ગીર ગાય દુધ સ્પર્ધા મા પ્રથમ સ્થાને આવી છે.

💮રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે રાહુલ દ્રવિડ ની પસંદગી કરવામાં આવી છે.

💮ઓડિશા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પદ્મ પુરસ્કાર વિજેતા લોકોને માસિક રૂપિયા 10,000 નું ભથ્થું આપવામાં આવશે.

💮આતરરાષ્ટ્રીય સૂર્યમુખી બીજ અને તેલ સંમેલન-2019 ની મેજબાની ભારત કરશે.

💮ભારતનું પ્રથમ હાથી પુનર્વાસ કેન્દ્ર કેરળમાં ખોલવામાં આવશે.

💮તાજેતરમાં 8મો Conecafe ગોલ્ડ કપ  મેક્સિકો જીત્યું. કપ નો સંબંધ ફૂટબોલ સાથે છે.

💮બકિયોન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સાઉથ કોરિયા માં બેસ્ટ એશિયન મૂવી નો એવોર્ડ "ગલી બોય" જીત્યો.

➡️"ગલી બોય" મૂવી ના ડાયરેક્ટર જોયા અખ્તર

💮કોમનવેલ્થ સિનિયર  વેઈટ લિફટીંગ ચેમ્પિયનશિપ ચાર ગોલ્ડ મેડલ જીત્યા.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:-
https://telegram.me/CAbyRK

💥LiKe👍
💥share ➡️👫👬

💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/07/2019
📋 વાર : બુધવાર

🔳1806 :- ભારતીય સૈન્યનાં સૈનિકોએ બ્રિટિશ ઈષ્ટ ઇન્ડિયા કંપની વિરૂદ્ધ વેંલ્લુરમાં બળવો કાર્યો.

🔳1862 :- અમેરિકાના મધ્ય પ્રશાંત મહાસાગર પર રેલ-રોડ માર્ગનાં નિર્માણનો પ્રારંભ થયો.

🔳1925 :- સોવિયેત સંઘની સમાચાર સંસ્થા તાસ (TASS)ની શરૂઆત થઈ.

🔳1947 :- તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાને મહંમદ અલી જીન્હાને પાકિસ્તાનનાં ગવર્નર જનરલ નિયુક્ત કર્યા.

🔳1964 :- બેંગ્લોર યુનિવર્સિટીની સ્થાપના થઈ.

🔳1965 :- ગવાલિયરમાં છોકરીઓ માટેની પ્રથમ NCC કૉલેજ શરુ થઈ.

🔳1971 :- કોચિન યુનિવર્સિટી ની કેરળમાં સ્થાપનાં થઈ.



🏷MER  GHANSHYAM

No comments:

Post a Comment