જ્ઞાન સારથિ, [10.07.19 12:54]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
👆👆👆👆👆👆👆
*રાષ્ટ્રપતિ ને મળતી સત્તાઓ*
➖➖➖➖➖➖➖➖
1
*કકરોબારી સત્તા*
👉🏻કારોબારી સત્તા ના વડા
➖ *નિમણુંક* ➖કરી શકે
👉🏻વડાપ્રધાન
👉🏻 *કેન્દ્રીય પ્રધાન મંડળ ના સભ્યો*
👉🏻 એટર્ની જનરલ
👉🏻 *CAG*
👉🏻સર્વોચ્ચ તથા વડી અદાલત ના ન્યાયાધીશ
👉🏻 *રાજ્યના રાજ્યપાલો*
👉🏻લઘુમતી પંચ, ભાષાપંચ, *upsc પંચ, ચૂંટણીપંચ(બંને ના અધ્યક્ષ તથા સદસ્યો)*
👉🏻 પછાત વર્ગ ના સદસ્યો
👉🏻 *રાજદૂત અને અન્ય રાજદ્વારીઓ*
➖ *ભારત ના સંરક્ષણ દળો ના વડા ની નિમણુંક પણ કરે* ➖
➖➖➖➖➖➖➖➖
2
*લશ્કરી સત્તાઓ ના વડા*
➖➖➖➖➖➖➖➖
3
*રાજનૈતિક સત્તાઓ*
👉🏻 *આંતરરાષ્ટ્રીય ફોરમ માં* *ભારત* નું પ્રતિનિધિત્વ કરે
👉🏻વિદેશ માં *રાજદૂતો* મોકલે
👉🏻 *તમામ આંતરરાષ્ટ્રીય કરારો તથા સંધિ રાષ્ટ્રપતિ ના નામે થાય*
➖➖➖➖➖➖➖➖
4
*ધારાકીય સત્તાઓ*
👉🏻 સસદ નું સત્ર બોલાવી શકે
👉🏻 સત્રવસાન કરી શકે
👉🏻 *લોકસભા નો* *ભંગ* કરી શકે
👉🏻કોઈ પણ *ખરડો* *રાષ્ટ્રપતિ ની સહી* પછી જ કાયદાનું સ્વરૂપ ધારણ કરે
👉🏻 સસદ નુ સત્ર ચાલુ ન હોઈ તો પણ વટહુકમ બાર પાડી શકે
➖ *બંધારણ માં અપાયેલ મૂળભૂત અધિકારો સ્થગિત કરવાની સત્તા ધરાવે*
🎯 *રાષ્ટ્રપતિ* *લોકસભામાં* *બે* *એન્ગલો ઇન્ડિયન*
🎯 *રાજ્યસભા માં* *12* *સભ્યો* નિમે
➖ *અમુક બિલ રજૂ કરતા પેલા* *રાષ્ટ્રપતિ* ની પૂર્વ સંમતિ જરૂરી.....
💫નાણાં ખરડો
💫નવા રાજ્યનું નિર્માણ
💫રાજ્યનું નામ પરિવર્તન
💫રાજયની સીમાં માં પરિવર્તન
👻 *point to be noted*👻
👉🏻 *રાષ્ટ્રપતિ ને સર્વોચ્ચ ન્યાયાધીશ ને દૂર કરવાનો અધિકાર નથી*
👉🏻 *રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ને નિયુક્ત કરાતા નથી*
➖➖➖➖➖➖➖➖
5
*ન્યાયિક સત્તાઓ*
👉🏻 સપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટ ના ન્યાયાધીશ ની નિમણુંક કરે
💫 *સર્વોચ્ચ અદાલતે ના ન્યાયાધીશ ની સલાહ પણ લઈ શકે*
👉🏻 સપ્રીમે કરેલી સજા
સ્થગિત
પરિવર્તન
માફ કરી શકે(72 મુજબ)
ફાંસી ની સજા પામેલ ગુનેગાર ને ક્ષમા કરવાની સત્તા
➖➖➖➖➖➖➖➖
352➖ *યુદ્ધ જેવી પરિસ્થિતિ માં રાષ્ટ્રિય કટોકટી*
356➖ *રાજ્યની બંધારણીય કટોકટી*
360➖ *નાણાકીય કટોકટી જાહેર કરી શકે*
➖➖➖➖➖➖➖➖
💫 *રાષ્ટ્રપતિ ની ધારાકીય બાબતોને લગતી વિટ્ટો સત્તાઓ*💫
🎯 *વિટો* *લેટિન શબ્દ*
અર્થ➖ *forbit*
🎯 *ભારતના રાષ્ટ્રપાસે 3 વિટો સત્તા*
➖➖➖➖➖➖➖➖
💫 *આત્યંતિક વિટો* 💫
👉🏻 વિધેયક ને મંજૂરી *ન આપે*
⭐️ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 1945(PEPSU appropriation bill) નામનજુર
➖➖➖➖➖➖➖➖
2
💫 *નિલંબનકારી વિટો💫
👉🏻પનઃવિચારણા માટે સંસદ ને પરત કરી શકે
પરંતુ બીજીવાર મનજુરી આપવી પડે
➖➖➖➖➖➖➖➖
3
💫 *પોકેટ વિટો*💫
👉🏻મજૂરી પણ ન આપે
નામનજુર પણ ન કરે
પરંતુ
*અનિશ્ચત કાળ સુધી પોતાની પાસે જ રેવા દે*
👉🏻 *૧૯૮૬ માં જ્ઞાની ઝૈલસિંહ દ્વારા* *indian post office amendment bill*
➖➖➖➖➖➖➖➖
*મોહિત & દિનેશ ભરવાડ*
👇👇👇👇👇👇👇👇
જ્ઞાન સારથિ, [10.07.19 12:54]
[Forwarded from જ્ઞાન સારથિ (HARDIK KANSAGRA)]
👆👆👆👆👆👇
💫 *રાષ્ટ્રપતિ વિશે જાણવા જેવું*💫
➖ રાષ્ટ્રપતિ *શપથ* *ન્યાયાધીશ* ની સામે લે
➖ રાષ્ટ્રપતિ *રાજીનામું* *ઉપરાષ્ટ્રપતિ ને સંબોધી* ને લખે અને તેમને સુપરત કરે
➖➖➖➖➖➖➖➖
👻 *વિધાનપરિષદ* ના ચૂંટાયેલા સભ્યોના *મતદાન મંડળ માં* સમાવેશ થતો *નથી*
➖➖➖➖➖➖➖➖
➖ ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા➖
➖➖➖➖➖➖➖➖
💫 *સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર*
➖ *ફાકરુદ્દીન અલી અહેમદ*➖
➖➖➖➖➖➖➖➖
*સૌથી ઓછો* સમય માટે રાષ્ટ્રપતિ પદ પર રહેનાર
👉🏻 *ઝાકીર હુસૈન*
*સૌથી વધુ* સમય માટે ....
👉🏻 *ડૉ. રાજેન્દ્ર પ્રસાદ*
➖➖➖➖➖➖➖➖
🎯 *રાષ્ટ્રપતિ બનનાર ઉમેદવાર નું નામ......*
👉🏻 ઓછામાં ઓછા *50 સભ્યો દ્વારા સૂચિત થવું જોઈ*
➖➖➖➖➖➖➖➖
✍🏻 *ભારતના રાષ્ટ્રપતિ ની બંધારણીય જવાબદારીઓ "બ્રિટિશ તાજ" સાથે સામ્ય ધરાવે*
➖➖➖➖➖➖
*@ મોહિત & દિનેશ ભરવાડ*
*૯૭ ૨૭ ૮૭ ૧૪ ૨૫*
➡️ *ભૂલ હોઈ તો જણાવવું*
*કોપી કરવી ના કરવી તમારા હાથ ની વાત છે*
👆👆👆🙏🙏

No comments:
Post a Comment