🍶🍴🍶🍴🍶🍴🍶🍴🍶🍴
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ
🍶🍽🍶🍽🍶🍽🍶🍽🍶🍽
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰Institute (formerly Central Salt Research Institute) is a constituent laboratory of the
Council of Scientific and Industrial Research (CSIR), India . The Institute was inaugurated by 👉Jawahar Lal Nehru on 10 April 1954 at
Bhavnagar , in Gujarat .
👉ભારતની પ્રતિષ્ઠિત કાઉન્સિલ ઓફ સાફન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની સમગ્ર રાષ્ટ્રમાં 38 લેબોરેટરી છે અને તે પૈકી સમગ્ર ગુજરાતમાં એક માત્ર ભાવનગર ખાતે લેબોરેટરી કાર્યરત છે
🎯👉ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સી.એસ.એમ.સી.આર.આઈ.)એક માત્ર ગુજરાતના નિમકમાંથી અનેક રસાયણો અને દરિયાઈ વનસ્પતિમાંથી કિંમતી ચીજો શોધી કાઢનારી સંસ્થાનો પરિચય કરાવવો પડશે.
🔖✂️આ સંસ્થા પંડિત જવાહરલાલ નહેરુએ ૧૦ એપ્રિલ-૧૯૫૪માં ભાવનગરમાં સ્થાપેલી.
🗣ત્યારે તેમણે જે શબ્દો કહેલા તે નોંધી લો ‘‘હું ઈચ્છુ છું કે ભાવનગરની આ લેબોરેટરીમાં યુવાન વિજ્ઞાનીઓ માત્ર ઊંચા પગાર માટે જ ન જોડાય, પણ સેવાની ભાવના રાખે. કારણ કે આ સંસ્થામાં કામ કરવાથી તે વિજ્ઞાનની અને ભારતની જ નહીં આખી દુનિયાની સેવા કરશે. એટલા માટે કે સાયન્સને કોઈ ફ્રિન્ટયર હોતા નથી!’’
🤘🏽 દરિયામાં થતી શેવાળમાંથી બાયોડીઝલ મેળવવાની ટેક્નિક આ સંસ્થામાં શોધાઈ છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અગરિયા એટલે કે દરિયાકાંઠે મીઠું પકવનારાને સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓએ ટેક્નિક બતાવી તેનાથી નિમક એકદમ સફેદ અને ચોખ્ખું થયું તેથી અગરિયાને સરસ ભાવ ઊપજે છે.
🗣 સંસ્થાએ સોલરએનર્જી પ્લાન્ટ રાજસ્થાન અને છેક અફનિસ્તાનમાં મોકલ્યા છે. ખાસ પાણીને મીઠું કરવાના ડી-સેલીનેશન પ્લાન્ટ એ ભાવનગરની આ સંસ્થાની દેન છે. ત્રણસો જીવવિજ્ઞાનીઓ અહીં ટ્રેઈન થાય છે.
👏👏હજુ એક યોગદાન પર્યાવરણવાદીને ખુશ કરે તેવું છે. અંકલેશ્વરની કેમિકલ ઈન્ડસ્ટ્રી ‘‘ટ્રક મોઢે’’ ઔદ્યોગિક કચરો કાઢે છે તેમાંથી ઉત્તમ રસાયણો મેળવવાની ટેક્નિક સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓએ શોધી છે.
👥સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ નામે વિશ્વ વિખ્યાત સંસ્થા દ્વારા લોહ તત્વ અને આયોડિન આપતુ મીઠું ચાર વર્ષની જહેમતના અંતે વિકસાવાયું છે અને આગામી દિવસોમાં તમામ પરિક્ષણોમાં જો મીઠું ખરૂ ઉતરશે તો મીઠા જેવી સસ્તી અને બધે ઉપલબ્ધ ખાદ્ય ચીજ દ્વારા ♦️આયોડિન અને આયર્ન♦️ જેવી તત્વો મળતા હાલ જે લોહ તત્વની ઉણપ વધી જે તે એનિમિયા અને ગોઇટર જેવા રોગા સામે મીઠુ આશર્વાદરૂપ સાબિત થશે.
♦️〰^ઉદ્યોગોનાબિનજરૂરી વેસ્ટ માથી કિંમતી ઉત્પાદનો પ્રાપ્ત કરાઈ છે જે પર્યાવરણ ને ગ્રીન અને ક્લીન રાખે છે, સુગર ઇન્ડસ્ટ્રીના વેસ્ટ ડીસ્ટેલરી માથી પોટાશ બનાવવાની ટેકનોલોજી વિકસાવવામાં આવી અને હાલ સંસ્થા પાસે વિવિધ સ્તરે સંશોધન માટે 80 વૈજ્ઞાનિકો અને 100 ટેકનિકલ સ્ટાફ છે.
🎯🎯♻️👉સમગ્ર વિશ્વમાં ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત શોધવામાં આવી રહ્યા છે ત્યારે જેટ્રોફામાંથી મેળવેલા બાયોડિઝલથી બ્રોડગેજ ટ્રેન દોડે તે દિવસો હવે દૂર નથી. ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલા બાયોડિઝલને રેલવે વિભાગે ટ્રેન દોડાવવા માટે યોગ્ય ગણ્યું છે. જેના પરિણામે બાયોડિઝલથી ટ્રેન દોડાવવાનો માર્ગ મોકળો થયો છે.
🎯♻️👉સમગ્ર વિશ્વમાં જેટ્રોફા એટલે કે રતનજ્યોતમાંથી મેળવવામાં આવેલા બાયોડિઝલને પેટ્રોલ અને ડિઝલના સક્ષમ વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે.
🔘જેટ્રોફામાંથી મેળવવામા આવેલા બાયોડિઝલનો ઉપયોગ કરવાથી આર્થિક ફાયદો થવા સાથે એન્જિનને નુકસાન પણ થતું નથી.
🔘વર્ષ 2010માં ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા જેટ્રોફામાંથી તૈયાર કરવામાં આવેલા બાયોડિઝલને અમેરિકાની પેટન્ટ મળી હતી.
🔘ત્યારબાદ આ બાયોડિઝલથી કાર ચલાવવામાં સફળતા મળી હતી. બાયોડિઝલની ઉપયોગિતાને ધ્યાનમાં લઈને રેલવે વિભાગ દ્વારા ટ્રેન બાયોડિઝલથી ચલાવવાનો વિકલ્પ વિચારણા હેઠળ હતો. જેના માટે CSMCRI દ્વારા વિકસાવવામાં આવેલા બાયોડિઝલને લખનઉ સ્થિત સંસ્થામાં પૃથક્કરણ માટે લઈ જવામાં આવ્યું હતું.
🔘જ્યાં આ બાયોડિઝલને ટ્રેનમાં ઉપયોગ લેવા માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યું છે. જેને પરિણામે પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટિટયૂટ વચ્ચે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે.
🎯♻️👉પેટ્રોલ-ડિઝલના વિકલ્પ તરીકે બાયોડિઝલને ઉપયોગમાં લેવા માટે જેટ્રોફાનું મોટા પાયે વાવેતર થાય તે જરૂરી છે. સામાન્ય રીતે દરિયાકાંઠે અને અન્ય પડતર જગ્યામાં જેટ્રોફાનું વાવેતર ખૂબ સરળ રીતે થઈ શકે છે.
🎯ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોની પડતર જમીનોમાં સરકાર રસ લઈ જેટ્રોફાનું વાવેતર કરે તો બાયોડિઝલની માગને પહોંચી વળવા માટેના પૂરતા બી મેળવી શકાય.
🔰આ બી 10થી 12 રૂપિયે કિલો મળી શકે છે. જેના પર પ્રોસેર કર્યા બાદ અંદાજે 65 રૂપિયે લીટર બાયોડિઝલ મેળવી શકા
ય.
💠પશ્ચિમ રેલવે અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઇન્સ્ટિટયૂટ વચ્ચે થયેલા એમઓયુ મુજબ પ્રાયોગિક ધોરણે બાયોડિઝલથી 2 બ્રોડગેજ ટ્રેન દોડાવવાનું આયોજન છે. રેલવે વિભાગ જો પડતર જમીનમાં જેટ્રોફાના વાવેતર માટે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ ઇનન્સ્ટિટયૂટ સાથે કરાર કરે તો રેલવેને બાયોડિ{લ હજુ વધુ સસ્તુ મળી શકે તેમ છે. આ સાથે જેટ્રોફાના બી દ્વારા ઇલેક્ટ્રીસીટી પણ પેદા થઈ શકતી હોવાથી રેલવે વિભાગે વધુ એક ફાયદો થઈ શકે તેમ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્ટિટ્યૂટ નામે વિશ્વ વિખ્યાત સંસ્થા દ્વારા લોહ તત્વ અને આયોડિન આપતુ મીઠું ચાર વર્ષની જહેમતના અંતે વિકસાવાયું છે અને આગામી દિવસોમાં તમામ પરિક્ષણોમાં જો મીઠું ખરૂ ઉતરશે તો મીઠા જેવી સસ્તી અને બધે ઉપલબ્ધ ખાદ્ય ચીજ દ્વારા આયોડિન અને આયર્ન જેવી તત્વો મળતા હાલ જે લોહ તત્વની ઉણપ વધી જે તે એનિમિયા અને ગોઇટર જેવા રોગા સામે મીઠુ આશર્વાદરૂપ સાબિત થશે.
✅કેન્દ્રીય સોલ્ટ સંશોધન સંસ્થા દ્વારા પ્રતિવર્ષ 11મી મે ના દિવસે ભારતની તકનીકી નવીનતાઆે અને શ્રેષ્ઠતાના ઇતિહાસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
✅11 મી મેના રોજ ભારતની તકનીકી નવીનતાઆ અને શ્રેષ્ઠતાના ઇતિહાસની ઉજવણી પ્રતિવર્ષ કરવામાં આવે છે. આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે મનાવવામાં આવે છે. 11 મે, 1998 ના રોજ પોખરણમાં પરમાણુ બોમ્બની સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતુ જેથી આ દિવસનું મહત્વ ખુબ જ રહેલુ છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰
🎯👉સુરેન્દ્રનગર: ખારાઘોડા રણમાં પાકતા મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશની શકયતા જણાતા મીઠાનાં વેસ્ટ પાણીમાંથી ખેતીનાં પાકમાં ઉપયોગમાં લેવાતા એમઓપી ખાતર બનાવવાનું સ્વપ્ન સાકાર થયુ છે.
♦️ખારાઘો઼ડા રણમાં ભારત સરકારનાં નેશનલ ફર્ટીલાઇઝર લી.અને ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્ટસ્ટીટયુટ
🎯👉-મીઠાનાં વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવાયું
🎋-વેસ્ટમાંથી બેસ્ટ|નેશનલ ફર્ટીલાઇઝર લી.અને ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ&મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટી.માર્ગદર્શનથી
-ખારાઘોડાનાં બે અગરિયાઓ દ્વારા કરાયેલા પ્રયોગને પ્રચંડ સફળતા મળી
🎯-ભારત પોટાશ આયાત કરે છે ત્યારે પોટાશનું ઉત્પાદન ફાયદાકારક
ભારતમાં પોટાશનું ક્યાંય ઉત્પાદન થતુ નથી.ભારત દર વર્ષે 60 લાખ ટન પોટાશની વિદેશી આયાત કરે છે.ત્યારે ખારાઘોડાનાં રણમાં મીઠાનાં વેસ્ટ પાણીમાંથી પોટાશની વ્યાપક શકયતાને ધ્યાનમાં લઇ મીઠાનાં વેસ્ટ પાણીમાંથી ખેતીનાં પાકમાં ઉપયોગમાં લેવાતા એમઓપી ખાતર બનાવવાનું સ્વપ્નું સાકાર થયુ છે.
🎋ખારાઘોડા રણમાં ભારત સરકારનાં નેશનલ ફર્ટીલાઇઝર લિમીટેડનાં ડાયરેકટર કોલ અને મેનેજર કે.એસ.દહીયા સહિતની ટીમે ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટનાં ચીફ સાયન્ટીસ્ટ
જેમાં ખારાઘોડા રણમા અગરિયા દ્વારા રણની જમીનમાંથી નીકળેલા પાણીમાંથી મીઠુ પાકી ગયા બાદ વધારાનું વેસ્ટ પાણી બીજા ક્યારામાં નાંખી તેને પૂરતુ સૂકવી નંખાયા બાદ હીટ આપીને વિવિધ પ્રોસેસમાંથી પસાર થયા બાદ એમાંથી પોટાશ બનાવવામાં આવ્યું હતું.જે એમઓપી ખાતર બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.આ પ્રારંભીક ધોરણે હાથ ધરાયેલા પ્રયોગને પ્રચંડ સફળતા મળતા રણનાં અગરીયાઓ ઝૂમી ઉઠ્યા હતાં.
🎯👉રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશની શકયતા દેખાઇ છે
હાલમાં દુનિયામાં જર્મની, રશિયા, કેનેડા, અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશોમાં પોટાશ ઉત્પન્ન થાય છે. અને ભારત લાખો ટન પોટાશની વિદેશથી આયાત કરે છે. હવે ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી પોટાશની શકયતા દેખાતા આ વિસ્તાર માટે વિકાસનાં નવા દ્વાર ખૂલશે.
એમ.આર.ગાંધી , ચીફ સાયન્ટીસ્ટ,ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ
મીક્ષ સોલ્ટમાંથી પોટાશ જુદી પાડવાની પ્રક્રિયાને સફળતા
ખારાઘોડા રણમાં પ્રાયોગિક ધોરણે મીઠાનાં બે પાટામાં મીક્સ સોલ્ટમાંથી પોટાશ જુદી પાડવાની પ્રક્રિયાને પ્રચંડ સફળતા મળતા આવતા વર્ષે રણનાં વધુ અગરીયાઓ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરાશે.

No comments:
Post a Comment