✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏🏻*
*મિત્રો શું તમે જાણો છો કે ભારતીય સેના, નૌસેના અને વાયુસેના ની સલામી અલગ કેમ છે? તમને ખબર છે?*
*🇮🇳🇮🇳🇮🇳ભારતીય સૈનિકો ની વચ્ચે સલામી એક સન્માન અને વિશ્વાસનું સંકેત છે, સાથે જ ચમકતી વર્દી તેમની ગૌરવપૂર્ણ દેશની સેવા, શિષ્ટાચાર અને શિષ્ટતા ને પ્રદર્શિત કરે છે. રોચક વાત એ છે કે સેનાની વિભિન્ન શાખાઓમાં સલામી અલગ-અલગ હોય છે.*
🏴ભારતમાં થલસેના, વાયુસેના અને નૌસેના માં અલગ-અલગ સલામી હોય છે અને તેમાંની દરેકનો અલગ અર્થ અને કારણ છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)
*👮👮♀👮તમે આ ત્રણ સેનાઓની સલામી વિષે જાણીને વિસ્મિત થઇ જશો.👇👇👇*
*👮♀👮👮♀ભારતીય સેના- ખુલ્લી હથેળીથી સામેની બાજુ સામનો કરે છે:-* ભારતીય સેનામાં, સલામી હથિયારની સાથે એક ખુલ્લી હથેળી ઇશારાથી અપાય છે. સલામી આપતી વખતે બધી આંગળીઓ અને અંગુઠા ટોપીની સજાવટી પટ્ટી અને ભ્રમર ને સ્પર્શ કરે છે. આ સૈનિકોની વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાની સાથે જ એવું પણ સાબિત થાય છે કે વ્યક્તિના મનમાં સલામી આપતી વખતે કોઈ ખરાબ ભાવના નથી અને ક્યાય કોઈ હથિયાર પણું છુપાવેલું નથી....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*⛴🛳🚤🛥ભારતીય નૌસેના-* ખુલ્લી હથેળીઓથી જમીનની તરફ સામનો કરે છે:-* ભારતીય નૌસેનામાં, હથેળી માથા પર સ્પર્શ કરીને ૯૦ ડીગ્રીના ખૂણા પર જમીનનો સામનો કરીને સલામી અપાય છે. વાસ્તવમાં, આના પાછળ કારણ એ છે કે ભારતીય નૌસેના હંમેશા જહાજ પર કામ કરવાના લીધે તેલ અથવા તેલ ના ડાઘાંના કારણે હાથ ગંદા થઇ જાય છે. આવામાં હાથોને છુપાવવા માટે ખુલ્લી હથેળીઓથી જમીનની તરફ સલામી આપે છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*🛩✈️🛫ભારતીય વાયુસેના- ખુલ્લી હથેળીઓથી ૪૫ ડીગ્રીનો ખૂણો બનાવીને જમીનની તરફ સામનો કરે છે:-* માર્ચ ૨૦૦૬ માં, ભારતીય વાયુસેનાએ પોતાના કર્મીઓને સલામી માટે નવા માપદંડો ને જાહેર કર્યા છે. આ નવી સલામીમાં હથેળીને ભૂમિની તરફ ૪૫ ડીગ્રીનો ખૂણો બનાવીને આપવાની માપદંડોમાં સમાવિષ્ટ કર્યું છે. આપણે સેના, નૌસેના અને વાયુસેનાની સલામીમાં બારીક લાઈન છે, તેની ઓળખ જરૂરી છે. તમને જણાવી દઈએ કે તેના પહેલા, ભારતીય વાયુસેનાની સલામી સેનાના એક પ્રકારની હતી.
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
ભારતીય વાયુસેના- ખુલ્લી હથેળીઓથી ૪૫ ડીગ્રીનો ખૂણો બનાવીને જમીનની તરફ સામનો કરે છે:- માર્ચ ૨૦૦૬ માં, ભારતીય વાયુસેનાએ પોતાના કર્મીઓને સલામી માટે નવા માપદંડો ને જાહેર કર્યા છે. આ નવી સલામીમાં હથેળીને ભૂમિની તરફ ૪૫ ડીગ્રીનો ખૂણો બનાવીને આપવાની માપદંડોમાં સમાવિષ્ટ કર્યું છે. આપણે સેના, નૌસેના અને વાયુસેનાની સલામીમાં બારીક લાઈન છે, તેની ઓળખ જરૂરી છે. તમને જણાવી દઈએ કે તેના પહેલા, ભારતીય વાયુસેનાની સલામી સેનાના એક પ્રકારની હતી.
ભારતીય નૌસેના- ખુલ્લી હથેળીઓથી જમીનની તરફ સામનો કરે છે:- ભારતીય નૌસેનામાં, હથેળી માથા પર સ્પર્શ કરીને ૯૦ ડીગ્રીના ખૂણા પર જમીનનો સામનો કરીને સલામી અપાય છે. વાસ્તવમાં, આના પાછળ કારણ એ છે કે ભારતીય નૌસેના હંમેશા જહાજ પર કામ કરવાના લીધે તેલ અથવા તેલ ના ડાઘાંના કારણે હાથ ગંદા થઇ જાય છે. આવામાં હાથોને છુપાવવા માટે ખુલ્લી હથેળીઓથી જમીનની તરફ સલામી આપે છે.
ભારતીય સેના- ખુલ્લી હથેળીથી સામેની બાજુ સામનો કરે છે:- ભારતીય સેનામાં, સલામી હથિયારની સાથે એક ખુલ્લી હથેળી ઇશારાથી અપાય છે. સલામી આપતી વખતે બધી આંગળીઓ અને અંગુઠા ટોપીની સજાવટી પટ્ટી અને ભ્રમર ને સ્પર્શ કરે છે. આ સૈનિકોની વચ્ચે વિશ્વાસ સ્થાપિત કરવાની સાથે જ એવું પણ સાબિત થાય છે કે વ્યક્તિના મનમાં સલામી આપતી વખતે કોઈ ખરાબ ભાવના નથી અને ક્યાય કોઈ હથિયાર પણું છુપાવેલું નથી.

No comments:
Post a Comment