*👩👩👧👦👩👩👦👩👩👦👦માનવવિકાસ👨👩👦👦👨👩👧👨👩👧👦*
*🔰🎯પ્રશ્ન👉માનવવિકાસ સામેના પડકારો જણાવો.👇👇*
*🎯👁🗨જવાબ=👉માનવવિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો છે : (1) સ્વાસ્થ્ય (આરોગ્ય), (2) લૈંગિક સમાનતા (સ્ત્રી – પુરુષ સમાનતા), (3) મહિલા સશક્તીકરણ.*
*(1) સ્વાસ્થ્ય (આરોગ્ય) :👉* વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નીરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ – સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે.
*🇮🇳ભારતનાં બાળ👶* – રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ-વિરોધ રસીઓ આપવાની બાળ – આરોગ્ય અને બાળમૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે.
👉સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના – મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાયું છે.
👉આમ છતાં, પાણીજન્ય્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે.
👉મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્ત્વોની ખામી, મૂળભૂત ખનીજ તત્ત્વો અને વિટામિન્સની ઊણએ સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરી છે.
*બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઊણપ જવાબદાર છે.*
*પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે.*
*વધતા શહેરીકરણે ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે.*
*🎯2.લૈગિંક સમાનતા( સ્ત્રી – પુરુષની સમાનતા) :👉* ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યાં છે.
*🎯👉ઈ. સ. 2011 ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46 % સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે.*
😰👉👧🏻ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
😰👉👧🏻દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે.
😰👉👧🏻સ્ત્રીઓમાં સક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે.
😰👉👧🏻ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે.
😰👉👧🏻ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી – પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે.
*🎯🔰👉3. મહિલા સશક્તીકરણ :* ભારતના મોટા ભાગનાં રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચાં પદો, ઈંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવાં તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે.
ઘણાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળઉછેરનું કામ કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
ઉદ્યોગો, સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે.
*😠સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે.*
*😠ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે.*
*😠કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી.*
*અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈગિંક ભેદભાવ રાખવામાં આવે છે.*
*સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું વેતન આપતાં, ઓછી જવાબદારીવાળાં અને તેઓ નિપુણ ન બને એવાં કામો ફાળવવામાં આવે છે.*
*👿😈🤓👳👵👴સમાજની રૂઢિચુસ્તતા, રિવાજો, માન્યતાઓ, પંપરાઓ વગેરેને લીધે તેમજ આર્થિક અને શિક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો મળ્યા નથી. પરિણામે તે સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનતી આવી છે.*
*સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે.*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰
*💠🎯પ્રશ્ન👉માનવવિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે ?*
*🔰🎯જવાબ=👉ઈ. સ. 2010થી માનવવિકાસ માપવા માટેનો નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે છે :*
*1⃣. અપેક્ષિત આયુષ્ય આંક (સરેરાશ આયુષ્ય) :👉* અપેક્ષિત આયુષ્ય એટલે દીર્ઘ અને નીરોગી જીવન માટે બાળકના જન્મસમયનું અપેક્ષિત આયુષ્ય. *તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.*
*માનવવિકાસ અહેવાલ👉* – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. (based on 2015 and 2016 data, published on 21 March 2017).
*2⃣. શિક્ષણ આંક (શિક્ષણ – સંપાદન) :👉* શિક્ષણ આંકના બે પેટાનિર્દેશકો આ પ્રમાણે છે :
📝શાળાકીય સરેરાશ વર્ષો એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો.
📝તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલછે.
*માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.*
*(2⃣) અપેક્ષિત શાળાકીય વર્ષો :👉* 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.
👦🏻ભારતનાં અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે.
*3⃣. આવક આંક (જીવનધોરણ) :👉* જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે.
🔰માનવવિકાસ અહેલાવ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ છે.
🔰માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે – તે દેશની આવકને યૂ.એસ.એ. ના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે.
🔰તે સમખરીદશક્તિ તરીકે ઓળખવામાં આવે છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723🙏*
🎯👉ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા વર્ગોના પછાત વર્ગોનાં અને ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે.
*🎯👉આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે.*
*આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*💠🎯પ્રશ્ન👉ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે ? સમજાવો.*
👁🗨🎯જવાબ👉 આ પ્રશ્નનો જવાબ મેં 2 દિવસ પહેલાં ઉંડાણ પુર્વક આપ્યો છે..આજે આ જવાબ 200 થી 300 શબ્દો માં કઇ રીતે આપવો તે...👇
*ગુજરાત સરકારે મહિલા સમાનતા – સશક્તીકરણ – માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલ છે :*
*ગુજરાત સરકારે કન્યા – કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા – કેળવણી રથયાત્રા’ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.*
*રાજ્યમાં 33% થી ઓછો સ્ત્રી – સાક્ષરતા દર ધરાવતાં ગામોની અને શહેરી વિસ્તારોમાં ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે ‘વિદ્યાલક્ષી બૉન્ડ’ આપવામાં આવે છે.*
*‘સરસ્વતી સાધના યોજના’ અન્વેય દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઈકલો આપવામાં આવે છે.*
*પોતાના ઘેરથી બહારગામ અભ્યસ કરવા જતી કન્યાઓને એસ. ટી. બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.*
*રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે ‘સબલા યોજના’ અમલમાં મૂકી છે.*
*સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 % અનામતી જોગવાઈ કરી છે.*
*ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.*
*શ્રમજીવી અને નિરાધાર વૃદ્ઘ મહિલઓને પ્રૌઢ વયે જીવનનિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે ‘રષ્ટ્રીય સ્વાવલંબન યોજના’ અમલમાં મૂકી છે. આ ઉપરાંત, રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.*
*મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર ‘મિશન મંગલમ્’ યોજન હેઠળ આર્થિક મદદ આપે છે.*
સરકારે મહિલાઓના આરોગ્ય માટે *‘ઈ – મમતા’* કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કારક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે.
*‘બેટી બચાવો’* અભિયાન દ્વારા જાતિભેદ નાબુદી માટે ‘બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ’ અભિયાન ચલાવવામાં આવે છે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને *‘ચિરંજીવી યોજના’* અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લૅબોરેટરી તપાસ, ઑપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723🙏*
〰〰〰〰〰〰〰〰〰〰
*🎯🔰પ્રશ્ન=👉ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ?*
*🎯જવાબ👉ભારતમાં મહિલાઓ સાથે નીચે દર્શાવેલ પ્રકારે ભેદભાવ જોવા મળે છે.*
*🎯👉મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેર કરે જેવાં કામો કરે તો તેનો કોઈ હિસ્સો – મૂલ્ય – આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.*
👉મોટા ભાગનાં ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે.
👉નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળમૃત્યુનો દર ઊંચો રહે છે.
👉ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે.
👉ભારતીય સમાજમાં પુત્રજન્મનું વિશેષ મહત્વ છે. પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી – ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું છે.
👉પુરુષપ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે.
👉ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.
👉ભારતીય સમાજમાં દીકરા – દીકરી વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું – ફરવું, આચાર – વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.
👉મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળઉછેર અને ઘરસંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે.
👉ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે.
👉સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી – પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)909940723*

*💠🎯પ્રશ્ન👉ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરિ વર્ણવો.*
🎯🔰જવાબ==👉ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે :
*વસ્તીનિયંત્રણ માટે ભારત સરકારે વસ્તીનિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યાં છે.*
*🎯🔰બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ – રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. જેમ કે, પોલિયો માટે ઓ. વી. પી, ક્ષય માટે બી. સી. જી, ઝેરી કમળા માટે હીપેટાઈટિસ – બી, ડિફ્થેરિયા – મોટી ઉધરસ – ધનપુર માટે ડી. પી. ટી. આ ઉપરાંત, બાળકોને ઓરી, અછબડા અને ટાઈફૉઈડ વિરોધી રસીઓ આપવામાં આવે છે.*
*🔰આયોડિન, વિટામિન્સ અને લોહતત્ત્વની ઊણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે.*
*🔰દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે.*
🎯👉ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), એઈડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે.
🎯👉ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ – મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
👉દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.
👉🔰દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰
*🎯🔰પ્રશ્ન👉માનવવિકાસને માનવજીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ?*
*જવાબ=માનવવિકાસને માનવજીવનની નીચેની બાબતો સાથે સંબંધ છે*
*માનવવિકાસને માનવીનાં સુખ – શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ઘિક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત,*
તંદુરસ્તી, નીરોગીપણું, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન.
શિક્ષણ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ.
આર્થિક ઉપાર્જનની તકો.
ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ.
ગુણવત્તાસભર જીવનશૈલી.
વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા.
માનવઅધિકારોનો ઉપયોગ કરવાની તકો.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰

*💠🎯પ્રશ્ન👉ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો.*
*🎯🔰જવાબ👉ભારતમાં મહિલાઓને પુરુષ – સમાન દરજ્જો, શિક્ષણ, મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે નીચે પ્રમાણે છે :*
*🎯👉ઈ. સ. 1999માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગથી રચના કરી.*
*🎯👉ઈ. સ. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી.*
👆👉આ નીતિ મુજબ મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાનાં ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે.
📝✏️કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો.
💠♻️ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે.
💠♻️મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે.
💠👁🗨સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસ્થા અને ઘરનોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા બક્ષી છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰
*🎯🔰પ્રશ્ન👉આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવવિકાસ આંકને અસર કરે છે ?*
જવાબ==આપણી આસપાસ જોવા મળતી નીચેની બાબતો દેશના માનવવિકાસ આંકને અસર કરે છે :
અપૂરતા પોષણવાળી સગર્ભા માતા.
ઓછા વજનવાળા બાળકનો જન્મ.
કુપોષણવાળું બાળક.
આંગણવાળી કે શાળાએ ન જતું બાળક.
વાંચતાં – લખતાં ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક.
અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધું એવું બાળક.
દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતાં કુટુંબો.
બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો.
અકસ્માતમાં અકળે અવસાન પામતી વ્યક્તિ.
ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)👏9099409723*

*💠🎯પ્રશ્ન👉માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી, માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.*
*🔰🎯જવાબ👉માહિતી મેળવવાના અધિકારના હેતુઓ :👉* બધાં સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી ‘માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005’ બનાવવામાં આવ્યો છે.
*🎯🔰માહિતી મેળવવાની પ્રક્રિયા :👉* માહિતી મેળવવાના અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ રૂ. 20 રોકડા અથવા પોસ્ટલ ઑર્ડર કે નૉન-જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાના હોય છે.
💠અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરેક કાગળમાં કે ઈ-મેઈલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે. ગરીબીરેખા હેઠળના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયાં કારણોસર માહિતી માંગવામાં આવી છે, તેના કારણો જણાવવાનાં હોતાં નથી.
💠અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે-તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એ નમૂના પર અરજીનો ક્રમાંક લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાનાં પત્રવ્યવહારનો HD ક્રમાંક પણ લખવાનો હોય છે.
*🎯💠માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજીનો નિકાલ કરવાનો હોય છે.* અરજદારે કોઈ નકલ કે નમુના માગ્યા હોય, તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપવાનો ઈન્કાર કરી શકાય છે.
*💠🎯જે-તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઈન્કાર કરે, તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દીવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરે શકે છે.*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰
*🎯🔰પ્રશ્ન👉બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.*
*💠જવાબ ==👉કેન્દ્ર સરકારે ઈ.સ. 2009માં 6 થી 14 વર્ષની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધિન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો – 2012’ અમલમાં મુક્યાં હતા.*
*બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.*
*6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ અપાવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઈન્કાર થઈ શકશે નહિ.*
🎯👉14 વર્ષ પૂરાં થયાં હોય તો પણ બાળકના પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલું રાખીને મફત શિક્ષણ આપવું.
*🎯👉શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હૉસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતાપિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે.*
*કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો.*
*પ્રવેશ માટે બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાનો ઈન્ટરવ્યૂ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહિ.*
*બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતાપિતાનો ઈન્ટરવ્યુ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકશે નહિ.*
*3 થી 5 વર્ષના વયજૂથના બાળકોના શિક્ષણ માટે પ્રિ-સ્કુલનું શિક્ષણ માટે પ્રી-સ્કૂલનું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.*
*સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામંથી 25%ની મર્યાદામાં ફરજીયાત પ્રવેશ આપવનો રહેશે.*
શાળાન શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહિ.
🎯👉શાળાના લઘુ લાયકત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.
👉🎯બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરુ ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહિ.
*💠🎯પ્રશ્ન👉માહિતી મેળવવાના અધિકારના હેતુઓ જણાવી, માહિતી મેળવવાની પ્રક્રિયા જણાવો.*
*🔰🎯જવાબ👉માહિતી મેળવવાના અધિકારના હેતુઓ :👉* બધાં સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક, સ્વચ્છ, સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી ‘માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ – 2005’ બનાવવામાં આવ્યો છે.
*🎯🔰માહિતી મેળવવાની પ્રક્રિયા :👉* માહિતી મેળવવાના અધિકાર અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં, નિર્ધારિત ફીની રકમ રૂ. 20 રોકડા અથવા પોસ્ટલ ઑર્ડર કે નૉન-જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ અરજી સાથે મોકલવાના હોય છે.
💠અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરેક કાગળમાં કે ઈ-મેઈલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે. ગરીબીરેખા હેઠળના અરજદારે ફીની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી. માહિતીની અરજીમાં કયાં કારણોસર માહિતી માંગવામાં આવી છે, તેના કારણો જણાવવાનાં હોતાં નથી.
💠અરજદારની અરજી મળ્યાની પહોંચ માટે જે-તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એ નમૂના પર અરજીનો ક્રમાંક લખીને તેની એક નકલ અરજદારને આપવાની હોય છે. તેમાં અરજીના સંદર્ભમાં કરવાનાં પત્રવ્યવહારનો HD ક્રમાંક પણ લખવાનો હોય છે.
*🎯💠માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના 30 દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારીએ અરજીનો નિકાલ કરવાનો હોય છે.* અરજદારે કોઈ નકલ કે નમુના માગ્યા હોય, તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે. જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ, સલામતી કે હિતને સ્પર્શતી ગોપનીય બાબતો અંગેની હોય, અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો તથા ગુનાને ઉત્તેજન મળે તેવી હોય, તો એ માહિતી આપવાનો ઈન્કાર કરી શકાય છે.
*💠🎯જે-તે વિભાગ 30 દિવસમાં માહિતી ન આપે કે માહિતી આપવાનો ઈન્કાર કરે, તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને અપીલ કરી શકે છે. આ માટે અરજદારે કોઈ ફી આપવાની હોતી નથી. અપીલ કર્યા છતાં નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણયની જાણ કરવામાં ન આવે તો માહિતી ન મળવાથી નારાજ થયેલ અરજદાર 90 દીવસમાં રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરે શકે છે.*
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰
*🎯🔰પ્રશ્ન👉બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.*
*💠જવાબ ==👉કેન્દ્ર સરકારે ઈ.સ. 2009માં 6 થી 14 વર્ષની વયજૂથનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મૂક્યો હતો. એ કાયદાને આધિન રહીને ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2012ના રોજ ‘બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો – 2012’ અમલમાં મુક્યાં હતા.*
*બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.*
*6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને તેના ઘરની નજીકની શાળામાં પ્રવેશ અપાવો. ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઈન્કાર થઈ શકશે નહિ.*
🎯👉14 વર્ષ પૂરાં થયાં હોય તો પણ બાળકના પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલું રાખીને મફત શિક્ષણ આપવું.
*🎯👉શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર 6 વર્ષની હોવી જોઈએ. બાળકના જન્મનો દાખલો ન હોય તો હૉસ્પિટલનો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતાપિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે.*
*કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો.*
*પ્રવેશ માટે બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતા પિતાનો ઈન્ટરવ્યૂ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકાશે નહિ.*
*બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ-પરીક્ષા લેવી, બાળક અને માતાપિતાનો ઈન્ટરવ્યુ લેવો; માતાપિતાની આવક, શૈક્ષણિક લાયકાત અને યોગ્યતા તપાસવી વગેરેમાંથી કોઈ પણ કરી શકશે નહિ.*
*3 થી 5 વર્ષના વયજૂથના બાળકોના શિક્ષણ માટે પ્રિ-સ્કુલનું શિક્ષણ માટે પ્રી-સ્કૂલનું શિક્ષણ, તેનો અભ્યાસક્રમ, મૂલ્યાંકન તેમજ તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ માટેના નિયમો વગેરે બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે.*
*સમાજના નબળા વર્ગો, પછાત વર્ગો અને ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામંથી 25%ની મર્યાદામાં ફરજીયાત પ્રવેશ આપવનો રહેશે.*
શાળાન શિક્ષકો ખાનગી ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકશે નહિ.
🎯👉શાળાના લઘુ લાયકત ધરાવતા શિક્ષકોએ 5 વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે.
👉🎯બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરુ ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે નહિ.
🎯👉ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા નબળા વર્ગોના પછાત વર્ગોનાં અને ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબોનાં બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે.
*🎯👉આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા માટે સરકારે એક અલગ વ્યવસ્થાતંત્ર, ટ્રિબ્યુનલ અને રાજ્ય કાઉન્સિલ જેવી જોગવાઈઓ કરી છે.*
*આ કાયદાના ભંગ બદલ શાળાના સંચાલકોને દંડ કરવાની અને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*👩👩👧👦👩👩👦👩👩👦સામાજીક પ્રશ્નો👨👩👦👦👨👩👧👨👩👧👦*
*💠🎯પ્રશ્ન👉વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ વર્ણવો.👳👳♀👵👴*
*🎯જવાબ👵👴વૃદ્ધોની સમસ્યાઓ :*
*➖પાશ્વાત્ય સંસ્કૃતિ, ભૌતિકવાદ અને વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાને કારણે આજનાં સંતાનો વૃદ્ધ માતાપિતા પ્રત્યેની તેમની કૌટુંબિક અને નૈતિક ફરજો તથા માનવમૂલ્યો ભૂલી ગયાં છે*
*પરિણામે વર્તમાન સમયમાં વૃદ્ધો ઉપેક્ષિત અને નિઃસહાય સ્થિતિમાં જીવી રહ્યા છે.*
🎯સંયુક્ત કુટુંબમાં રહેતા વૃદ્ધોની સારસંભાળ અગાઉની તુલનામાં હાલમાં ઓછી લેવાય છે.
*🎯સમાજમાં જેમ જેમ કુટુંબો વિભક્ત થતાં જાય છે તેમ તેમ વૃદ્ધોની સમસ્યાઓ ગંભીર બનતી જાય છે.*
👉સંતાનોની વૃદ્ધ માતાપિતા પ્રત્યે સંવેદનાહીન અને લાગણીશૂન્ય વ્યવહારથી મજબૂર બનીને વૃદ્ધોને *‘ઘરડાંઘરો’* માં રહેવા જવાની ફરજ પડે છે.
*☝️આમ, ઉપર દર્શાવેલી સમસ્યાઓને કારણે નિઃસહાય બનેલા વૃદ્ધોને રક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ છે.*
*👇👇વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કરેલી જોગવાઈઓ નીચે મુજબ છે :*
*👴👵કેન્દ્ર સરકારે ‘વૃદ્ધ અંગેની રાષ્ટ્રીય નીતિ-1999’ અમલમાં મૂકી છે. આ નીતિ અન્વયે વૃદ્ધોને પેન્શનરૂપે આર્થિક મદદ આપવામાં આવે છે.*
*સીનિયર સિટિજન્સ માટેની સ્કીમ હેઠળ વૃદ્ધોને બૅન્ક અને પોસ્ટઑફિસમાં મૂકેલી ડિપૉઝિટ પર વધુ વ્યાજ આપવામાં આવે છે.*
*બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષોને ટિકિટના દરમાં 30થી 50% સુધીની રાહત આપવામાં આવે છે.*
*👴👵રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત ‘ઘરડાંઘર’ ખુલ્યું છે.*
*👴👵વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત તેમજ માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા વૃદ્ધોના જીવનને શાંતિપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.*
શહેરો વૃદ્ધો માટે અલગ બગીચા બનાવ્યા છે.
*ઘરેલું હિંસા, શોષણ અને અત્યાચારો સામે વૃદ્ધોને રક્ષણ આપવા માટે સરકારે ‘માતાપિતા અને સીનીયર સિટિઝન્સની સારસંભાળ અને કલ્યાણસંબંધી કાયદો 2007’ અમલમાં મૂક્યો છે. અને દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.*
*વૃદ્ધોની સારસંભાળ્ની કાયદેસર જવાબદારી તેમનાં કુટુંબીજનો અને સગાંઓ પર લાદવામાં આવી છે. આથી વૃદ્ધો તેમનાં સંતાનો પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર બન્યા છે.*
🖐કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ વૃદ્ધોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મુક્યો છે.
✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
🔰🎯પ્રશ્ન👉રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેરે વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ વિગતે ચર્ચો.*
જવાબ=કેન્દ્ર સરકારે 5 જુલાઈ, 2013ના રોજ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો પસાર કર્યો. આ કાયદાની અનાજસંબંધી, વિવિધ સંવર્ગોને અનાજ વિતરણસંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત જોગવાઈઓ નીચે પ્રમાણે છે :
*👉આ કાયદા મુજબ તથા ‘મા અન્નપૂર્ણા યોજના’ મુજબ રાજ્યના શહેર જે ગ્રામ્ય વિસ્તારનાં જરૂરિયાતમંદ માધ્યમ વર્ગનાં ગરીબ કુટુંબોને વાજબી ભાવથી અનાજ આપવામાં આવે છે. તદુપરાંત, રાજ્યનાં અંત્યોદય કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચી જીવતાં તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે.*
*👉આ કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસૂતિ સહાયરૂપે રૂ. 6,000 આપવામાં આવશે.*
*🎯👉આ કાયદા હેઠળ રાજ્ય સરકાર તમામ લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં ‘અન્ન સુરક્ષા ભથ્થું’ મેળવવા હકદાર બનાવી શકાય છે.*
*આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય અને ગરીબીરેખા હેઠળ જીવતાં કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ, અયોડાઈઝ મીઠું અને કેરોસીન તથા વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહતદરે વાજબી ભાવની દુકાનો દ્વારા આપવામાં આવે છે.*
🎯👉આ કાયદાની જોગવાઈ મુજબ રાજ્ય સરકારો અગ્રીમ કુટુંબોની યાદીઓ સુધારીને અદ્યતન બનાવશે. એ યાદીનાં નામોની યાદીઓ દરેક કુટુંબની મહિલાના નામે ગ્રામપંચાયતોની ગ્રામસભાઓમાં, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની વોર્ડસભાઓમાં, ઈ-ગ્રામ કે વાજબી ભાવની દુકાનો પર તેમજ મામલતદાર કચેરીમાં અને પુરવઠાની વેબ સાઈટ પર જાહેરમાં પ્રદર્શિત કરશે.
*જાહેર વિતરણ પ્રણાલીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે ‘બાયોમૅટ્રિક ઓળખ’, ‘એપિક કાર્ડ’, ‘બારકોડેડ રેશનકાર્ડ’, ‘અન્ન કૂપન’ અને ‘વેબ કેમેરાથી ઈમેજ’ વગેરે પગલા ભરવામાં આવ્યાં.*
*🎯👉રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થાનું નિયમન અને નિયંત્રણ કરવા ‘રાજ્ય અન્ન આયોગ’ની રચના તેમજ ‘ફૂડ કમિશ્નર’ની નીમણુક કરવામાં આવશે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏909940723*

No comments:
Post a Comment