🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
💁🏻♂ *SAUNI (Saurashtra Narmada Avtaran Irrigation) Yojna*
💦💦💦💦💦💦💦💦💦💦
💁🏻♂ *સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરીગેશન યોજના*
💦💦💦💦💦💦💦💦💦💦
💁🏻♂ *યોજના નો હેતુ -*
👉🏿નર્મદા નદી નું પાણી સૌરાષ્ટ્ર નાં દરેક ક્ષેત્ર માં પહોંચે એ હેતુથી.
👉🏿 સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લા ના ૧૧૫ જળાશયો મા ૪ લિંક પરિયોજના માં વિભાજિત કરવામાં આવશે ..
💁🏻♂ *લિંક ૧..*
👉🏿મોરબી જિલ્લા ના મચ્છુ ૨ બંધ થી જામનગર જિલ્લાના સાની બંધ સુધી
💁🏻♂ *લિંક ૨*
👉🏿 સુરેન્દરનગર જિલ્લાના લીંબડી ભોગાવો ૨ બંધ થી અમરેલી જિલ્લાના રેડી બંધ સુધી.
💁🏻♂ *લિંક ૩*
👉🏿 સુરેન્દ્રનગર જીલ્લા ના ધોલિધાજા બંધ થી રાજકોટ જિલ્લાના વેનું ૧ બંધ સુધી ..
💁🏻♂ *લિંક ૪*
👉🏿 સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો - ૨ બંધ થી જૂનાગઢ જિલ્લાના હિરણ ૨ સિંચાઇ યોજના સુધી ..
💁🏻♂ લિંક ૪ નું હાલમાં જ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોબિન્ડ દ્વારા *સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઇ યોજના* નો શિલાન્યાસ કરવામાં આવ્યો. જેમાં તેમને આપણને એક સંદેશ પણ આપ્યો છે *ગુજરાત ના આ અનુભવ નો લાભ લઈને દેશ નાં અન્ય રાજ્યો માં પણ અનાજ નું ઉત્પાદન વધારવા ના હેતુ થી જલ સંસાધન ના આ મોડેલ ને અપનાવવું જોઈએ*
✍🏿 *દિપક બારિયા*

No comments:
Post a Comment