🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲🔳🔲
🔵🔴રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો💠🔵
🔵ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી🔵
🔘🔹🔘🔹🔘🔹🔘🔹🔘🔹🔘
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*
🎯💠હાલની સ્થિતિને જોતા મ્યાનમાર ભારત માટે ખુબ મહત્વનો છે. કારણ કે, *💠ભારતની એક્ટ ઇસ્ટ પોલીસીમાં પ્રથમ સ્ટોપ મ્યાનમાર જ છે.💠*
💠🎯👉ભારત-ચીન માટે મહત્વનો દેશ મ્યાનમાર✔️✔️✔️✔️✔️✔️
✔️મ્યાનમારને ભારત માટે દક્ષીણ-પૂર્વીય એશિયાનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. ચાઈના માટે પણ તે વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. તેથી, માત્ર ભારત જ નહીં પરંતુ ચીન પણ મ્યાનમારમાં પોતાના અવકાશના વિસ્તરણ માટે જોતરાયું છે.
☑️🔘મ્યાનમાર ચીનની વન બેલ્ટ વન રોડ પરિયોજનાનો મહત્વનો ભાગ છે. બંને દેશ ઈચ્છે છે કે મ્યાનમાર તેની સાથે રહે.
💠♻️🎯રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો💠🎯
💠🎯👉આં મુદ્દો બંને દેશ માટે મોટી સમસ્યા છે, રોહિંગ્યા સમાજના પલાયનથી ભારત પણ ચિંતત છે.
🎯👉મ્યાનમારમાં સતત રોહિંગ્યા મુસ્લિમો પર થતા અત્યાચારોએ ફરી એકવાર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ભારત સહીત સંયુક્ત રાષ્ટ્ર પણ આ મુદ્દા પર નજર રાખી રહ્યા છે. અત્યાર સુધીમાં અંદાજે 400 રોહિંગ્યા મુસ્લિમોની હત્યા થઇ ચુકી છે. તેઓ પોતાનો જીવ બચાવવામાં માટે મોટા પ્રમાણમાં પહાડો અને નદીઓના રસ્તે મ્યાનમારમાંથી બાંગ્લાદેશના કુટુપાલંગ રેફયુજી કેમ્પ તરફ જઈ રહ્યા છે.
🎯👉🔰ભારત સરકારે કહ્યું છે કે, રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદેસર પ્રવાસીઓ છે તેથી તેમને કાયદા અંતર્ગત બહાર કરવા જોઈએ. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જૂએ આ વિશે કહ્યું છે કે, કોઈ પણ ભારતને હ્યુમન રાઈટ્સ અને શરણાર્થિયોની સુરક્ષા વિશે ન શીખવી શકે છે. નોંધનીય છે કે, ભારત તરફથી રોહિંગ્યા લોકોને બહાર કરવાના પ્રસ્તાવના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે અને તેને બંધારણનું ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે.
💠🎯કોણ છે રોહિંગ્યા?❓❓❓
🔘- ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, રોહિંગ્યા મ્યાનમારમાં 12મી સદીથી રહેતા મુસ્લિમો છે.
🔘- અરાકાના રોહિંગ્યા નેશનલ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે, રોહિંગ્યા પહેલેથી અરાકાનામાં જ રહે છે.
🔘- હ્યુમન રાઈટ વોચ પ્રમાણે , 1824-1948 દરમિયાન બ્રિટિશ રુલ્સમાં ભારત અને બાંગ્લાદેશમાંથી પ્રવાસી મજૂરો મ્યાનમાર ગયા હતા. કારણકે બ્રિટિશ એડમિનિસ્ટ્રેટર્સના જણાવ્યા પ્રમાણે મ્યાનમાર ભારતનો હિસ્સો હતો તેથી પ્રવાસી દેશના જ માનવામાં આવતા હતા.
💠🎯👉શું છે વિવાદ?❓❓❓❓
- 25 ઓગસ્ટે રોહિંગ્યા ઘુસણખોરોએ મ્યાનમારમાં પોલીસ પોસ્ટ પર હુમલો કર્યો હતો. ત્યારપછી સિક્યુરિટી ફોર્સે ઓપરેશન શરૂ કર્યું હતું. રોહિંગ્યા ઘુસણખોરો અને મ્યાનમાર સિક્યુરિટી ફોર્સે એક બીજા પર અત્યાચારનો આરોપ લગાવ્યો હતો. બર્મા હ્યુમન રાઈટ નેટવર્કનું કહેવું છે કે, આ અત્યાચાર પાછળ સરકાર, દેશના બુદ્ધિસ્થ મોંકમાં સામેલ તત્વ અને અલ્ટ્રા નેશનાલિસ્ટ સિવિલયન ગ્રૂપ્સનો હાથ છે.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳આ વિવાદ સાથે ભારત કેમ જોડાયેલું?🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👉- મ્યાનમારમાં આવેલા રોહિંગ્યા મુસ્લિમ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરીને આસરો આપવાની વાત કરી રહ્યા છે. જ્યારે સરકારે દેશમાં ગેરકાયદેસર રીતે આવેલા 40 હજારથી વધારે રોહિંગ્યાઓને તેમના દેશ મ્યાનમાર પરત મોકલવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન મોદી મ્યાનમારની મુલાકાતે ગયા છે. મ્યાનમાર આર્મી દ્વારા તેમના પર કરવામાં આવતા અત્યાચારના કારણે હવે રોહિંગ્યા મુસ્લિમોને ભારત અને બાંગ્લાદેશમાં આસરો લેવાની જરૂર પડી છે. રોહિંગ્યા જમ્મુ, હૈદરાબાદ, હરિયામા, યુપી, દિલ્હી- એનસીઆરમાં રહે છે.
👉- સુપ્રીમ કોર્ટમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં મો. સલીમુલ્લાહ અને મો. શાકિરે કહ્યું છે કે, રોહિંગ્યા મુસ્લિમોની અરજી સમાનતાના અધિકાર આર્ટિકલ 14 અને જીવન અને અંગત સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ 21 વિરુદ્ધ છે. આ મામલે કોર્ટમાં 11 સપ્ટેમ્બરે સુનાવણી કરવામાં આવશે.
🎯💠👉નરેન્દ્ર મોદીએ મ્યાનમારાની સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. મોદીની સૂની સાથે આ પહેલી બાઈલેટરલ મીટિંગ હતી. 🎯👉આ મુલાકાતમાં મોદીએ રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
🗣🗣મોદીએ કહ્યું કે, બધા સ્ટેક હોલ્ડર્સ મળીને આ સમસ્યાનો ઉકેલ લાવશે. મને લાગે છે કે, દરેક માટે શાંતિ, ન્યાય અને લોકતાંક્ષિત વ્યવસ્થા કામય રહેશે. અમે પડોશી દેશ હોવાથી આપણાં હિત એક સરખા છે.
👉સિક્યુરિટી ફોર્સ અને હિંસાઓને લગતી તમારી ચિંતામાં અમે ભાગીદાર છીએ. લોકો પર તેની અસર પડે તે સ્વાભાવિક છે.
🔘🎯👉પડોશી હોવાના કારણે સુરક્ષાના મામલે આપણાં હિત એક સરખા છે. તેથી જરૂરી છે કે આપણે
જમીન અને દરિયાઈ વિસ્તારમાં સ્થિરતા જાળવવા માટે એક સાથે કામ કરવું જોઈએ. રસ્તાઓ અને પુલનું નિર્માણ, કનેક્ટીવીટી વધારવાનો આપણો પ્રયત્ન એક સારા સંકેતનો ઈશારો કરે છે. આ નિવેદનમાં મોદીએ ભારત સરકાર દ્વારા ભારતની જેલમાં બંધ 40 બંધકોને છોડવાની વાત પણ જણાવી હતી.
💠🎯સંયુક્ત નિવેદનમાં મોદીએ કહ્યું કે, 2014માં આસિયાન સમિટમાં અહીં આવ્યો હતો. સ્વર્ણિમ ભૂમી મ્યાનમારની આ મારી પહેલી મુલાકાત છે.
👉💠👉મોદીએ મ્યાનમારના પ્રેસિડન્ટ સાથેની મુલાકાત દરમિયાન તેમને ઘણી ગિફ્ટ્સ આપી છે તેમાં બૌદ્ધિવૃક્ષ પણ છે.
🎯👉મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ હટિન ક્યાવે
🎯💠👉મ્યાનમારની સ્ટેટ કાઉંસલર આંગ સાન સૂ કી
💠🎯👉મોદી મ્યાનમારના હેરિટેજ સિટી બગાનની પણ મુલાકાત લેશે. ભારતીય પુરાતત્ત્વ વિભાગે અહીં અનંદા મંદિરના રિનોવેશનનું કામ કર્યું છે.
👉એએસઆઇ ભૂકંપમાં નુકસાન પામેલા આ પેગોડાના ભીંતિચિત્રોની પણ મરામત કરશે.
💠👉છેલ્લે મોદી 2014માં આસિયાનની બેઠકમાં હાજરી આપવા મ્યાનમાર ગયા હતા.
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)9099409723*
〰〰〰〰〰〰〰〰〰〰〰
🎯મ્યાંમારના રખાઈન પ્રાંતમાં ચાલી રહેલી હિંસાને કારણે હજારો લોકો પોતાના ઘર છોડીને બાંગ્લાદેશ કે ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. તેમાં રોહિગ્યા મુસ્લિમો સાથે હિન્દુઓ પણ તે વિસ્તાર છોડીને ભાગી રહ્યા છે. કેમ કે મ્યાંમાર મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને ત્યાં હવે બૌદ્ધ સિવાયના લોકો પછી રોહિગ્યા મુસ્લિમ હોય કે હિન્દુ તેમનું રહેવું દુભર એ રીતે બન્યું છે કે, ત્યાંની સેના કે પોલીસ જ જે- તે પરિવારના પુરુષ વર્ગની ગોળીઓ મારીને હત્યા કરે છે અને જે મહિલાઓ બચે તેના પરના અત્યાચારનું જાહેર વર્ણન શક્ય નથી. અત્યાર પર્યન્ત આ પ્રકારે ૪૦૦થી વધુ વ્યક્તિઓની હત્યા કરાઈ છે. જેમાંના સાડા ત્રણસો જેટલા મૃતદેહો મળી આવ્યા છે. આ વંશીય હિંસાથી ત્રસ્ત લોકો હાથ આવ્યા વાહનમાં બાંગ્લાદેશ કે ભારતની સરહદ ઓળંગીને અહીં આશ્રય લઈ રહ્યા છે.
🎯👉અહીં સમસ્યા એ છે કે ૧૯૭૧માં બાંગ્લાદેશની આઝાદી વખતે ત્યાંથી ભાગીને આવેલા લોકોથી ઇશાન ભારતના રાજ્યો ઉભરાય છે. આસામ, મણીપુર, સહિતના અનેક રાજ્યો એવા છે જ્યાં મૂળ ભારતીયો લઘુમતીમાં આવી ગયા છે તેમાં રોહિંગ્યાને ક્યાં રાખવા તેથી સ્થાનિક લોકોએ તેમને હાંકી કાઢવા માટે તૈયારી કરી તો રોહિંગ્યા મુસ્લિમોના બે આગેવાનો મોહમ્મદ શલિમુલ્લા અને મોહમ્મદ શકીરે સુપ્રીમમાં કેસ દાખલ કરીને ભારતીય બંધારણના પરિચ્છેદ ૧૪ (સમાનતાનો અધિકાર), પરિચ્છેદ ૨૧ (જીવન જીવવા અને સ્વાધીનતાના અધિકારો) અને પરિચ્છેદ ૫૧ સી (વ્યક્તિ સ્વાતંત્ર્ય) ટાંકીને તેમને ધરાર રહેવા દેવાની માંગ કરી છે. જેની સુનાવણી સુપ્રીમના ન્યાયમૂર્તિઓ દીપક મિશ્રા, એ. એમ. ખાનવીલકર અને ડી.વાય.
🎯👉ચંદ્રચૂડની ખંડપીઠ સમક્ષ થઈ હતી જેમાં રોહિગ્યા આગેવાનોએ અપમાનજનક સ્થિતિ, હંસા તેમજ રોહિગ્યા સામે થતી જાતિવાદી હિંસા અને જુલમોને નજર સમક્ષ રાખીને ભારતમાં રહેવા દેવા સુપ્રીમને વિનંતી કરી છે અને રાજ્ય સરકારોને તેમના હાંકી કાઢવામાં ન આવે તેવા હુકમો કરવા માંગ કરી છે. તેમની દલીલ એ છે કે મ્યાંમારથી તો અમે માંડ જીવ બચાવીને આવ્યા છીએ તે સંજોગોમાં અમને ત્યાંં ડિપોર્ટ કરવા તે અમાનવીય ગણાશે.
૨૦૧૬ના નરસંહારને કારણે મ્યાનમારમાંથી લાખોની સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમો ભાગી છૂટયાં છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે ૨ લાખ રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં શરણાર્થીઓ તરીકે જઈને વસ્યાં છે. ભારતમાં ૪૦ હજાર મુસ્લિમોએ શરણ લીધું છે. આ જ રીતે ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ હજારો રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થી કેમ્પમાં આશરો લીધો છે. આ રોહિંગ્યા મુસ્લિમોને હવે ક્યાં રાખવાં તે શરણ આપનારા દેશો માટે પ્રશ્ન ઊભો થયો છે.
પિૃમના દેશોને ચિંતા છે કે રોહિંગ્યા મુસ્લિમોની ભાવનાઓને ઉશ્કેરી જેહાદી સંગઠનો તેમની સંસ્થામાં આ શરણાર્થીઓની ભરતી કરશે. પિૃમના દેશોની આ વાત ખોટી પણ નથી. ભારતમાં ૨૦૧૩માં બોધિગયામાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં તપાસ એજન્સીઓને માહિતી મળી હતી કે આ બ્લાસ્ટ પાકિસ્તાનનું આતંકવાદી ગ્રૂપ લશ્કરે તોયબાએ ૨૦૧૨માં ભારત આવેલા રોહિંગ્યા મુસ્લિમોની મદદથી કરાવ્યો હતો. મ્યાનમારના બૌદ્ધધર્મીઓએ પોતાના પર ગુજારેલા અત્યાચારનો બદલો લેવા આ બોમ્બ વિસ્ફોટ ભગવાન બુદ્ધનાં તીર્થધામ ગયામાં કરાવ્યો હતો. શરણાર્થી તરીકે આવેલાં આ રોહિંગ્યા મુસ્લિમોને હવે જ્યારે ભારતમાંથી તેમના દેશમાં મોકલવાની વાત ભારત સરકાર કરી રહી છે ત્યારે ઘણાંને આ વાત પસંદ નથી, પરંતુ અત્યારની ભારત સરકાર આ શરણાર્થીઓને પાછા તેમના દેશ મોકલવા માગે છે.
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
મ્યાંમારમાં હિંસાચારથી બચવા 1,23,000 રોહિંગ્યા મુસ્લિમોનું બાંગ્લાદેશમાં પલાયન
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
👉- UN રિફ્યુજી એજન્સીએ આંકડા જાહેર કર્યા : ભારતે વિશ્વમાં સૌથી વધુ નિરાશ્રિતોને આશ્રય આપ્યો છે
👉- રોહિંગ્યા ગેરકાનુની ઘૂસણખોર તેમને કાઢી કાઢવા જોઈએ: રિજીજૂ
👇👇👇👇👇👇👇
તા. 5 સપ્ટેમ્બર, 2017, મંગળવાર
👇👇👇👇👇👇👇👇
મ્યાંમારમાં હિંસક ઘટનાઓથી બચવા બાંગ્લાદેશમાં ભાગી છુટેલા રોહિંગ્યા મુસ્લિમોની સંખ્યા ધાર્યા કરતાં વધુ ૧,૨૩,૦૦૦ છે તેમ યુએન રિફ્યુજી એજન્સીએ જણાવ્યું હતું. યુએનએચસીઆરના પ્રવકતા વિવિયન ટાને જણાવ્યું હતું કે અગાઉ સ્થળાંતર કરનાર રોહિંગ્યાને અંદાજિત આંક ૮૭૦૦૦ હતો તે ચોક્કસાઈ પૂર્વક ગણતરી કરતાં ૧,૨૩,૦૦૦ થયો હતો. આ આંકડો ચિંતાજનક છે તેમ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મ્યાંમારમાંથી હિંસાથી બચવા દરરોજ હજારો રોહિંગ્યા મુસ્લિમો જંગલોમાં પગપાળા ચાલીને બાંગ્લાદેશમાં પહોંચી જાય છે. કેટલાક હોડી દ્વારા નદી પાર કરીને જાય છે અને ડૂબી જવાથી સંખ્યાબંધ મોત પણ થાય છે. મ્યાંમારમાં ૧૯૯૦થી રોહિંગ્યા વિવાદ છે. બાંગ્લાદેશમાં રોહિંગ્યા માટે નિરાશ્રીત છાવણીઓ પણ ઓછી પડે છે.
ગયા ઓગસ્ટ માસમાં રોહિંગ્યાની સ્થિતિ વધુ સ્ફોટક બની છે. મ્યાંમારમાં રોહિંગ્યા ત્રાસવાદીઓ પોલીસ પર હુમલા કરે છે તેવો આક્ષેપ છે. બાંગ્લાદેશમાં ભાગીને આવેલા રોહિંગ્યાએ જણાવ્યા મુજબ તેમના ઘર પોલીસે સળગાવી દીધા હતા. મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો સાથે ભેદભાવ રાખવામાં આવે છે. ૨૦૧૨માં થયેલા રમખાણોમાં એક લાખ રોહિંગ્યા બાંગ્લાદેશમાં ભાગી ગયા હતા.
દરમિયાન કેન્દ્રીય મંત્રી રિજીજૂએ જણાવ્યું હતું કે રોહિંગ્યા મુસ્લિમો ગેરકાનુની વસાહતીઓ છે અને તેમને હાંકી કાઢવા જોઈએ. ભારતે વિશ્વમાં સૌથી વધુ નિરાશ્રિતોને આશ્રય આપ્યો છે. હવે ભારતને કોઈએ ઉપદેશ આપવાની જરૃર નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, યુએન અને માનવાધિકાર સંગઠનોને સંબોધીને મંત્રીએ રોહિંગ્યાને ગેરકાનુની વસાહતી ગણાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતનું રોહિંગ્યા પ્રત્યેના વલણની વિશ્વમાં કેટલાક દેશોએ ટીકા કરી હતી. ભારતમાં ૧૪૦૦૦ રોહિંગ્યા કાયદેસર આશ્રય લઈને રહે છે. જ્યારે ૪૦,૦૦૦ ગેરકાનુની રીતે રહે છે. તેમને કાઢી મુકવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳🕳

રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ નો મુદ્દો સમજવા માટે નો ઉપયોગ આ આર્ટિકલ
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
૪૦ હજાર રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ ભારત માટે સમસ્યા
August 19, 2017
✅✅✅✅✅✅✅✅✅✅
૧૪ ઓગસ્ટે ભારતે દેશમાં રહેલાં ૪૦ હજાર રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓને તેમના દેશ મ્યાનમાર(બર્મા)માં પાછા મોકલવાની વાત કરી તો યુએન(યુનાઇટેડ નેશન)ના અધિકારીઓ ચોંકી ગયા હતા. યુએનના અધિકારીઓનું કહેવું છે કે શરણાર્થીઓ તરીકે રજિસ્ટર થયેલાં લોકોને પાછાં તેમના દેશમાં મોકલી શકાય તેમ નથી. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર હજુ ખતરો છે. ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી કિરણ રિજીજુનું કહેવું છે કે, દેશમાં ગેરકાયદે રહેતી કોઈ પણ વ્યક્તિ માટે ભારત ચિંતિત છે. આ લોકોને તેમના દેશમાં જવું પડશે.
રોહિંગ્યા મુસ્લિમો જ્યાંથી ભાગીને ભારતમાં આવ્યાં છે તે મ્યાનમાર આ લોકોને પોતાના દેશના નાગરિકો ગણવા તૈયાર નથી. છેલ્લાં ૧૦૦ વર્ષોથી મ્યાનમારમાં રહેતાં રોહિંગ્યા મુસ્લિમો માટે મ્યાનમાર અત્યારે દોજખથી પણ વધારે ખરાબ છે. મ્યાનમારમાંથી ભાગીને હજારો મુસ્લિમોએ નજીકના બાંગ્લાદેશ, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાં શરણાર્થીઓ તરીકે આશરો લીધો છે. આ શરણાર્થીઓને રાખવા કોઈ તૈયાર નથી ત્યારે મ્યાનમારમાંથી દરિયાના રસ્તે નાની-મોટી બોટમાં ભાગી છૂટેલા આ રોહિંગ્યા મુસ્લિમો દુનિયામાં ‘બોટ પીપલ’ તરીકે જાણીતાં બન્યાં છે.
રોહિંગ્યા મુસ્લિમો અત્યારે ખૂબ જ કઠોર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. મૂળ સૂફીવાદમાં માનનારો આ રોહિંગ્યા મુસ્લિમ સમુદાય સમય જતાં સુન્ની મુસ્લિમોના પ્રભાવમાં આવી ગયો. ઇતિહાસ કહે છે કે ઈ. સ. ૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશરો બંગાળમાંથી મજૂરોને બર્માના અરકાન પ્રાંતમાં લઈ ગયા હતા. ચોખાનાં ખેતરોમાં કામ કરવા ગયેલાં આ મજૂરો ત્યાં જ સ્થાયી થઈ ગયાં. ઈ. સ. ૧૮૭૨માં ૫૮,૨૫૫ મુસ્લિમોની વસતી બ્રિટિશરોએ આ પ્રાંતમાં હોવાનું નોંધ્યું હતું, ત્યાર બાદ ઈ. સ. ૧૯૧૧માં રોહિંગ્યા મુસ્લિમોની વસતી વધીને ૧,૭૮,૬૪૭ થઈ ગઈ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશરો દેશ છોડીને ચાલી ગયા. ૧૯૪૮માં બર્માને આઝાદી મળી, પરંતુ બર્માની પિૃમ સરહદે આવેલા અરકાન વિસ્તાર જે હવે રખાઈન પ્રાંત તરીકે ઓળખાય છે ત્યાંના મુસ્લિમોને પૂર્વ પાકિસ્તાન સાથે જોડાવું હતું. આટલા માટે નોર્થ અરકાન મુસ્લિમ લીગની સ્થાપના કરાઈ અને પાકિસ્તાનના સ્થાપક મોહંમદઅલી ઝીણાને મદદ માટે કહેવડાવાયું, પરંતુ ઝીણાને બર્મા સાથે લડાઈમાં ઊતરવું ન હતું એટલે આ મુદ્દે તેમણે કોઈ રસ દાખવ્યો નહીં, ત્યારથી સ્થાનિક બર્માના બુદ્ધિસ્ટ નાગરિકોને અલગતાવાદી માનસ ધરાવતાં આ રોહિંગ્યા મુસ્લિમો માટે નફરત પેદા થઈ ગઈ. બર્મા હવે મ્યાનમાર તરીકે ઓળખાતું હતું અને બૌદ્ધધર્મી આ દેશમાં મિલિટરી શાસન હતું. બર્માના રખાઈન પ્રાંતમાં હવે ૧૦ લાખથી વધારે રોહિંગ્યા મુસ્લિમોની વસતી હતી. જૂન, ૨૦૧૨માં રોહિંગ્યા મુસ્લિમો દ્વારા એક બુદ્ધધર્મી યુવતી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરાઈ. આ ખબર સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતાં ભારે તોફાનો થયાં. બુદ્ધિસ્ટ લોકો હથિયારો લઈને રસ્તા પર ઊતરી આવ્યાં. વર્ષો સુધીની ભેગી થયેલી નફરત તેમણે બહાર કાઢી. કહેવાય છે કે, આ તોફાનોમાં ૨૦૦ લોકોનાં મોત નિપજ્યાં અને હજારો લોકો ઘરબાર વગરનાં થઈ ગયાં. આ તોફાનમાં મોટાપાયે રોહિંગ્યા મુસ્લિમ પરિવારો ભોગ બન્યા. ત્યાર પછીનાં વર્ષોમાં બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે નાની-મોટી અથડામણો ચાલુ જ રહી. આ ભયંકર તોફાનો પછી અલ-ઝઝીરા ચેનલના રિપોર્ટ મુજબ ૧.૧૦ લાખ રોહિંગ્યા મુસ્લિમો દેશ છોડીને ભાગી છૂટયાં. રખાઇન પ્રાંત દરિયાકિનારે આવેલો હોઈ બોટમાં બેસીને મુસ્લિમો બાંગ્લાદેશ કે નજીકના ઇન્ડોનેશિયા, મલેશિયા જ્યાં આશરો મળે ત્યાં જવા માંડયાં. બોટમાં શરણાર્થીઓ તરીકે આવતાં આ રોહિંગ્યા મુસ્લિમોને મીડિયાએ ત્યારથી ‘બોટ પીપલ’ નામ આપી દીધું.
જોકે હજુ રોહિંગ્યા મુસ્લિમોની માઠી દશા બેસવાની હતી. ૨૦૧૬માં એક એવી ઘટના બર્મામાં બની કે બર્મીઝ મિલિટરી રોહિંગ્યા મુસ્લિમોનું નિકંદન કાઢવા મંડી પડી. ૨૦૧૬ના ઓક્ટોબર-નવેમ્બરમાં મ્યાનમાર-બાંગ્લાદેશની સરહદ પર આવેલ બર્મીઝ મિલિટરીની ચોકીઓ પર રોહિંગ્યા મુસ્લિમોએ હુમલો કર્યો. મુસ્લિમોનાં ટોળાએ કરેલા આ હુમલામાં બર્મીઝ આર્મીના ૯ જવાનોનાં મોત નિપજ્યાં. બર્મીઝ આર્મીનો આરોપ છે કે, જેહાદી આતંકવાદીઓ સાથે રોહિંગ્યા મુસ્લિમોએ મળી જઈને આ હુમલો કરાવ્યો હતો.
આ હુમલા પછી બર્મીઝ આર્મીએ હુમલાખોર મુસ્લિમોને શોધવાનું મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું. મુસ્લિમોની વસતીઓ પર હુમલા કરાયા. કહેવાય છે કે સેનાએ ગામનાં ગામ બાળી નાખ્યાં. સેનાનાં ઓપરેશન દરમિયાન અંદાજે ૧૦૦ રોહિંગ્યા મુસ્લિમોની કતલ કરાઈ. ૧,૨૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમોનાં ઘરો સળગાવી દેવાયાં. મુસ્લિમોની મસ્જિદ તોડી પડાઈ. બુદ્ધિસ્ટ પ્રજા પણ આ સામૂહિક નરસંહારમાં જોડાઈ હતી. બુદ્ધિસ્ટ સાધુઓએ પણ મુસ્લિમો વિરુદ્દ રેલીઓ કાઢી ઉશ્કેરણીમાં મોટો ભાગ ભજવ્યો.
બર્માના રખાઈન પ્રાંતમાં આ દિવસોમાં એવો ઘાતકી ખૂની ખેલ ખેલાયો કે દુનિયા તેની ખબરો સાંભળી અને નરસંહારના ફોટા જોઈને કંપી ઊઠી. બળેલા મૃતદેહોના ઢગલા, મહિલાઓ પર સામૂહિક બળાત્કારના કિસ્સા, દરિયા કિનારે પડેલી લાશો, કહેવાય છે કે આ નરસંહારમાં સેંકડો લોકોની કત્લેઆમ કરાઈ. ૩૦ હજાર લોકો ઘર છોડીને ભાગી છૂટયાં. હેલિકોપ્ટરમાંથી ભાગતાં લોકો પર મિલિટરીએ ગોળીબાર કર્યો. આ જુલમનો ભોગ બનનારાઓમાં મોટાભાગના ગરીબ ખેતમજૂરો હતાં. દુનિયાએ આ નરસંહારને એક સમુદાયનું નિકંદન કાઢવાની ઘટના તરીકે ઓળખાવી. સમગ્ર દુનિયામાં હાહાકાર પછી યુએનના ચીફ કોફી અન્નાને તેમની ટીમ સાથે મ્યાનમારની મુલાકાત લીધી અને આ સમગ્ર ઘટનાને માનવતા સામેના ગુના તરીકે વર્ણવી. મ્યાનમારની આ હિંસાના વિરોધમાં બાંગ્લાદેશ, મલેશિયામાં મુસ્લિમ સમાજે દેખાવો કર્યા અને રેલીઓ કાઢી. મલેશિયાના પ્રાઇમ મિનિસ્ટરે રેલીમાં જોડાઈને કહ્યું રોહિંગ્યા મુસ્લિમો ઉપરના આ અત્યાચાર સામે દુનિયા ચૂપચાપ જોઈને ઊભી નહીં રહે.
જોકે દુનિયાના આરોપ વચ્ચે બર્મીઝ ગવર્નમેન્ટે જણાવ્યું કે રોહિંગ્યા મુસ્લિમોએ ઇન્ટરનેશનલ સહાનુભૂતિ મેળવવા પોતાની જાતે ઘરોને સળગાવ્યાં છે. દેશના નવા ચૂંટાયેલા કાઉન્સેલર આગ સાન સુકીએ કહ્યું જેહાદી આતંકીઓ સામે મિલિટરીએ દેશની રક્ષા માટે પગલાં લીધાં છે.🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰

No comments:
Post a Comment